ભારતમાં મોટાભાગના લોકો ડ્રાઈવિંગ સમયે ટ્રાફિકના નિયમોને અવગણના કરે છે. આજે આપને કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ જેને તમે ભાગ્યે જ જાણતા હશો. શું તમે જાણો છો કે જ્યારે તમે ડ્રાઈવ કરો છો ત્યારે રસ્તા પર જાડી, પાતળી, તૂટક અને પીળા અને સફેદ કલરની લાઈન્સ હોય છે. તેનો ડ્રાઈવિંગની સાથે શું સંબંધ છે. આજે આપને આ લાઈન્સનો અર્થ જણાવી રહ્યા છીએ.

1. તૂટક સફેદ લાઈન
આ લાઈન જણાવે છે કે તમે સાવચેતી સાથે કોઈપણ સમયે લેન ચેન્જ કરી શકો છે.

2. એક જાડી પીળી લાઈન
આ લાઈન સૂચવે છે કે તમે ઓવરટેક કરી શકો છો, પણ લાઈનને ક્રોસ કર્યા વિના. આ લાઈન સ્ટેટ હાઈવે પર જોવા મળે છે.

3. ડબલ જાડી પીળી લાઈન
જો તમે હાઈવે પર ડબલ જાડી પીળી લાઈન જુઓ છો તો તમે અન્ય વ્હીકલને પાસ કરી શકતા નથી.

4. તૂટક પીળી લાઈન
હાઈવે પર પીળી તૂટક લાઈન દેખાય તો તમે સાવચેતીથી ઓવરટેક કરી શકો છો.

5. જાડી પીળી લાઈનની સાથે તૂટક પીળી લાઈન
તમે તૂટક લાઈનની સાઈડ ડ્રાઈવ કરી રહ્યા છો તો તમે ઓવરટેક પણ કરી શકો છો. અને જાડી લાઈન તરફ ડ્રાઈવ કરો છો તો ઓવરટેક કરી શકશો નહીં.

6. જાડી સફેદ લાઈન
રોડ પરની આ લાઈન સૂચવે છે કે તમે લેન ચેન્જ કરી શકશો નહીં અને તમે જે લેનમાં છો તેમાં જ ડ્રાઈવ કરવાનું રહેશે.

Image Source : Google Images

શા માટે કેટલાક રસ્તાઓ પર સફેદ લાઈન જ્યારે અન્ય પર પીળી લાઈનના નિશાન હોય છે?

Share Your Views In Comments Below