જીવનમાં અનેક એવા કર્તવ્યો છે જેનું પાલન કરવું વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે. આ કર્તવ્યોના પથ ઉપર ચાલીને વ્યક્તિ સુખી અને હેલ્દી લાઈફ જીવી શકે છે. નીચે કેટલાક એવા કર્તવ્યો બતાવ્યા છે જેના પાલનથી વ્યક્તિ સફળ જીવન જીવી શકે છે સાથે જેટલી પણ લાઈફ જીવે છે તેમા જ મૃત્યુ વખતે તે સંતોષ સાથે જીવ ગુમાવે છે. જાણો આ કર્તવ્યો જેનાથી પછી જીઓ તમે કેટલો સંતોષ મેળવી શકો છો...

 1. ઇશ્વર એક છે, સર્વ શક્તિમાન છે અને સર્વસમર્થ છે.
 2. એક જ ઇશ્વરને સંસારમાં અલગ-અલગ નામોથી બોલાવવામાં આવે છે. વ્યક્તિ ઇશ્વરને ભગવાન, અલ્લાહ, પરમાત્મા, વાહે ગુરુ જેવા જુદા-જુદા નામોથી સંબોધન કરે છે.
 3. સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સેવા, પરોપકાર, ત્યાગ, સાદગી જેવા ઉત્તમ માનવીય આદર્શોને જીવનમાં ઉતારવા એ હિંદુ ધર્મની ઓળખ છે.
 4. દરેક મનુષ્ય તેમજ અન્ય જીવોમાં પણ પોતાનું રુપ જોવું તેમજ પ્રેમ અને ભાઇચારા સાથે જીવન જીવવું એ જ મનુષ્યનો ધર્મ છે.
 5. સંસારના સુખ-વૈભવ તેમજ ભોગ વિલાસ નષ્ટ થવાના છે તેમ માનીને તેમાં મન ન પરોવવું.
 6. આત્માને જ પોતાનું વાસ્તવિક સ્વરુપ ગણી શારીરિક સુખ કે ભોગવિલાસમાં જીવનને વ્યર્થ ન બનાવવું.
 7. અન્યોમાં દોષ ન જોતાં પોતાના દુર્ગુણોને શોધવા તેમજ દૂર કરવા.
 8. આત્મા જ મનુષ્યનું વાસ્તવિક સ્વરુપ છે, આત્મા અમર છે. મૃત્યુ સમયે માત્ર શરીર બદલાય છે, આત્મા અમર તેમજ અવિનાશી છે.
 9. સેવા, પરોપકાર તેમજ સદ્કર્મો દ્વારા માનવ જીવનના અંતિમ લક્ષ્યો જેવા કે પૂર્ણતા, મોક્ષ, નિર્વાણ, આત્મજ્ઞાનને પામવામાં આવે છે.
 10. પૂર્ણતા, પવિત્રતા, નૈતિકતા તેમજ સાદગીપૂર્ણ જીવન જીવી જીવનના અંતિમ લક્ષ્ય માટે પ્રયાસ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે.
 11. પોતાના અંગત લાભ કે સ્વાર્થને ભૂલી પરોપકાર તેમજ વિશ્વ કલ્યાણ માટે પ્રયાસ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે.
 12. ગાય, ગંગા, ગીતા, ગાયત્રી, વેદ અને રામાયણ અત્યંત પવિત્ર છે તેમજ દરેક હિંદુ માટે પૂજ્ય છે.
 13. માતા-પિતા, ગુરુ, વિદ્વાનો, વડીલો, સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો તેમજ આચાર્યોની સેવા અને સન્માન કરવું તે દરેક હિંદુનું કર્તવ્ય છે.
 14. વ્રત, ઉપવાસ, તપ, ત્યાગ, પ્રેમ, યોગ વગેરેના માધ્યમ દ્વારા શારીરિક તેમજ માનસિક પવિત્રતા પ્રાપ્ત કરવી જોઇએ.
 15. સાંસારિક જીવન અસ્થાયી છે. શરીરનું મૃત્યુ નિશ્વિત છે. માટે આત્મા તેમજ આત્મજ્ઞાનની શોધ દરેક મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે.

આ 15 અત્યંત જરૂરી કર્તવ્યો, વ્યક્તિએ હંમેશા યાદ રાખવા જોઈએ

Share Your Views In Comments Below