હનુમાનજીના પરમ ભક્તો દરરોજ કે મંગળવારે હનુમાન ચાલીસાનો જાપ કરે છે. શક્તિ અને સાહસનાં પ્રતિક ગણાતા ભગવાન હનુમાનની ચાલીસામાં 3 દોહા અને 40 ચોપાઈઓ લખેલી છે. માત્ર મંગળવાર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે ડર ભગાવવા માટે લોકો ચોપાઈ વાંચે છે. જેમાં સૌથી જાણીતી છે પહેલી ચોપાઈ ‘જય હનુમાન જ્ઞાન-ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર..’

source: divyabhaskar.co.in

હનુમાન ચાલીસા ઘણીવાર સાંભળી હશે, પરંતુ આ 5 facts વિશે નહીં જ જાણતા હોવ

હનુમાનજીના પરમ ભક્તો દરરોજ કે મંગળવારે હનુમાન ચાલીસાનો જાપ કરે છે. શક્તિ અને સાહસનાં પ્રતિક ગણાતા ભગવાન હનુમાનની ચાલીસામાં 3 દોહા અને 40 ચોપાઈઓ લખેલી છે. માત્ર મંગળવાર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે ડર ભગાવવા માટે લોકો ચોપાઈ વાંચે છે. જેમાં સૌથી જાણીતી છે પહેલી ચોપાઈ ‘જય હનુમાન જ્ઞાન-ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર..’

source: divyabhaskar.co.in

Share Your Views In Comments Below