ઘરની નકારાત્મકતા દૂર કરવા ધૂપ કરવાની પરંપરા બહુ જૂની છે. ઘરમાં ધૂપ કરવાથી પિતૃઓની કૃપા મળી રહે છે. જેનાથી વાસ્તુના પણ ઘણા દોષ દૂર થઈ શાકે છે. ધૂપની અસરથી મને શાંતિ અને પ્રસન્નતા મળે છે. ઘરમાં ધૂપ કરવા માટે અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉજૈનના જ્યોતિષાચાર્ય પં. દયાનંદ શાસ્ત્રી જણાવી રહ્યા છે, ઘરમાં કઈ-કઈ વસ્તુઓનો ધૂપ કરી શકાય છે.

1- કપૂર અને લવિંગ: રોજ સવાર-સાંજ વાટકીમાં કે કોડિયામાં મોટા દીવા સાથે કપૂર અને લવિંગ સળગાવો. આરતી બાદ કપૂર સળગાવવાથી વાસ્તુદોષ ખતમ થાય છે અને ધનની મુશ્કેલીઓ દૂર થાય છે.

2- ગુગળનો ધૂપ: અઠવાડિયામાં એકવાર ઘરમાં છાણાં સળગાવી ગુગળનો ધૂપ કરવો જોઇએ. તેનાથી ફેલાથી સુગંધ ઘરની અશાંતિ દૂર કરશે અને સકારાત્મકતા ફેલાવશે.

3- પીળી સરસો: પીળી સરસો, લોબાન, ગાયનું ઘી એકસાથે મિક્સ કરી સૂર્યાસ્ત સમયે છાણાં સળગાવી ધૂપ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે.

4- મંદિરમાં ઘીનો દીવો: ઘરમાં પૈસા ટકતા ન હોય તો, સવાર-સાંજ મહાકાળીનું ધ્યાન ધરી મંદીરમાં ઘીનો દીવો કરવો. દર શુક્રવારે માં કાલીના મંદીરમાં પૂજા કરવી.

5- લીમડાનાં પાન: અઠવાડિયામાં 1-2 વાર લીમડાનાં પાનનો ધૂણો કરવો. તેનાથી વાતાવરણમાં રહેલ જીવાત નાશ પામશે અને વાસ્તુદોષ પણ સમાપ્ત થશે.

6- ચંદન-ઇલાઇચી: ઘરમાં રોજ ચંદન, ઈલાયચી, કપૂર અને ગુગળનો ધૂપ કરવાથી દેવી-દેવતાઓ ઘર તરફ આકર્ષિત થાય છે.

7- લોબાન ધૂપ: સળગતા છાણા કે અંગારા સાથે લોબાનનો ધૂપ કરવામાં આવે છે. આ ધૂણાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.

By: divyabhaskar

સંધ્યાકાળે વાટકીમાં સળગાવો આ 7માંથી 1 વસ્તુ, ઘરમાંથી દૂર ભાગશે ગરીબી

Share Your Views In Comments Below