વજન ઘટાડવા માટે કેટલાક લોકો બહુ ઓછો ખોરાક લે છે. જો તમે એમાના એક હોવ તો આ સમચાર માટે જ છે. ઇઝરાયેલમાં એક મહિલાએ આવો ડાયેટ લીધો જેના લીધે તેનું બ્રેન હંમેશા માટે ડેમેજ થઇ ગયુ.  વર્ષની આ મહિલાને તાજેતરમાં જ અવીવમાં એક મેડિકલ સેન્ટરમાં ભર્તી કરવામાં આવી છે.

ડોક્ટરનું કહેવું છે કે આ મહિલાએ છેલ્લાં ત્રણ અઠવાડિયાથી સ્ટ્રિક્ટ જ્યૂસનો ડાયેટ લીધો હતો. જેના લીધે એના મગજને નુકસાન થયુ છે. આ સ્ત્રીએ ડાયેટ લેતાં પહેલાં ઓલ્ટરનેટ થેરાપીની શરૂઆત કરી હતી. જેમાં તેને ત્રણ અઠવાડિયા સુધી ગયુ માત્ર જ્યૂસ અને પાણી પીવાનું કહેવાયુ હતું. શરીરમાં મીઠું ઘટી જવાથી તેનું વજન   કિલો કરતા ઘટી ગયું હતું.  તપાસમાં સામે આવ્યું છે કે તે મહિલા હોઈપોનાટ્રેમિયાનો શિકાર હતી. આ સમસ્યાને મેડિકલ સાયન્સમાં વૉટર ઇન્ટોક્સિનેશન નામથી ઓળખવામાં આવે છે. આ તકલીફ ત્યારે થાય છે જ્યારે બ્લડ વેસલ્સમાં સોડિયમનું પ્રમાણ ઘટી જાય છે. સાથે જ આ તકલીફ એવા લોકોને પણ થાય છે જે વિનાકારણ ઇલેક્ટોરલ પાવડર પીતાં હોય. 

હાલ તેણીની સારવાર ચાલી રહી છે. ડૉક્ટર્સનું કહેવું છે કે લાંબા સમય સુધી કુપોષણનો અને વધારે પડતા પ્રવાહી ખોરાકનું સેવન કરવાને લીધે મહિલાના સ્થાયી મસ્તિષ્કને નુકસાન થઇ શકે છે. પરંતુ સાચી સ્થિતિ ત્યારે જ સમજાશે જ્યારે તેની સ્થિતિ સ્થિર થશે.  ઘણીવાર ડિટોક્સ કે ઝડપથી વજન ઉતારવા માટે આવો આકરો ડાયેટ લેવામાં આવે છેfrom Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper

વજન ઘટાડવા લીધો આવો ડાયેટ, થયું બ્રેન ડેમેજ

Share Your Views In Comments Below